એક હાથમાં માખણ રાખજો ને બીજા હાથમાં ચૂનો..
.
જેની જ્યાં જરૂર પડે ત્યાં લગાવતું જવાનું...જીવન માં ક્યારેય દુઃખી નય થાવ...???

Gujarati Quotes by Ketan : 111047832
Ketan 8 year ago

અરે કોઈ પાન માવો ખાતા હોઈ તો આપવા થાય એટલે....

Shefali 8 year ago

માખણ તો સમજ્યા પણ ચૂનો !!??? અરર

Ketan 8 year ago

સેલ્ફીજી..જિજ્ઞાસાજી ક્યારેક કરવુંય પડે...હાહાહા

Ketan 8 year ago

થેંક્યુ દિનેશભાઇ

Jignasha Parmar 8 year ago

હાહાહા ....સાવ આવું કરવાનું.....

Shefali 8 year ago

કામ કરવા લોકો કેવું કેવું કરે હે કેતન...તું પણ આવો...અરર..!!!

Dinesh Prajapati 8 year ago

ખુબ સરસ

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now