99% લોકો સામે વાળા ની ભૂલ છે એમ વિચારી
સંબંધો તોડી નાંખે છે,
પણ 1% લોકો જ ભૂલ ના હોય છતાં પણ જાતે
સ્વીકારી સંબંધો સાચવી રાખે છે.

Gujarati Quotes by Dwarkesh Barot : 111047826

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now