જીદંગી આ ન્યુઝપેપર જેવી છે જો તમે આજ ના છો તો કામ ના છો,
જો જુના થઇ ગયા છો તો ફરસાણ ના પડીકા બનશો.
??

Gujarati Hiku by Dino : 111047812
... 8 year ago

Mr.D એકદમ સાચી વાત..??

Dino 8 year ago

આ life પણ Android System જેવી થઇ ગઇ છે, જરા સમજણમા આવે કે નવું વર્ઝન આવી જાય.

Dino 8 year ago

Life મા પણ સમય ની સાથે update ના થવો ને તમારું value ઓછું થઈ જશે.. Mins તમે જે field માં હોવો ને સમય ની સાથે update થતાં રેહજું..

Dino 8 year ago

હા કામ તુ આવ્યું પણ value તું આછું થય ગયુ ને ...

... 8 year ago

ફરસાણ ના પડીકા ભલેને બની પણ ક્યાંક તો કામ આવ્યાને બસ..

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now