Gujarati Quote in Blog by Pratik Dholakiya

Blog quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

આબુ પર્વત : ખુબ સુંદર વાતાવરણ....?

મિત્રો ખુબ સુંદર અને રમણીય સૌંદર્ય ની ઝાંખી કરાવતું રાજસ્થાન અને ગુજરાત ની સરહદ નજીક આવેલું સ્થળ એટલે "આબુ પર્વત"

શિયાળા ની ગુલાબી ઠંડીમાં કુદરતી સૌંદર્ય ને પ્રકાશિત કરતું અને દરેક પર્વત કૈક કહે છે તેવી કલ્પના શક્તિ ઉત્પન્ન થાય તેવો એહસાસ કરાવે છે આબુ પર્વત.
પર્યટકો ની ભીડમાં,ખાસ ગુજરાતી લાલાઓ ના ફરવાના ચાસ્કા ત્યાં જરૂર જોવા મળે..! ખુબ માજા આવી... સરસ ?

Gujarati Blog by Pratik Dholakiya : 111047683
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now