તમને જોયા બાદ મને એક નહિ અનેક રાહ મળી જાય છે,
પળપળ તડપાવીને મને એક ઝલક તમારી મળી જાય છે.
તમને જોઈને હું તો તમારા પર મરી ચૂક્યો છું અનેકવાર,
કેમ કહું તમને હું મને મરણ પછી જીવન મળી જાય છે..!!

Gujarati Shayri by Pravin.. : 111047612

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now