મોહ્હાબત માં તમારા નામ પર કુરબાન થઇ જશું
સફર માં કંટકો ની વેદના નું ગાન થઇ જશું
તમારું અંગનું દેખ્યા તણો સંતોષ તો રહેશે
હશે જો બંધ દ્વારો તો અમે દરવાન થઈ જશુ.

Gujarati Shayri by Parvez Rathod : 111047608

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now