એમ વિચારીએ કે કઈ લખવા બેસીએ તો વાર્તા કેવી રીતે લખશુ પણ લખવાનું શરૂ કરીએ એટલે બધું જ આપોઆપ લખાય ને લખાય પણ સારું એમ કહી શકીએ કેમકે ઘણા એવા બનાવો જે આજ સુધી બન્યા છે એ લખાયા જ કરે કઈ જ શોધવાની જરૂર નથી ઘણી બધી વાતો છે પણ લખવા બેસવાની જ જરૂર છે. એમ માની શકીએ.