લખવું છે ઘણુ બધુ પણ લખી શકતો નથી...
બોલવું છે ઘણું બધું પણ બોલી શકતો નથી...
ચાલવું છે ઘણું બધું પણ ચાલી શકતો નથી...
જોવું છે ઘણું બધું પણ જોઇ શકતો નથી...
એક ગરીબ અભણ,બોબડો,ઉંમર લાયક, અંધ, વુધ્ધના આ શબ્દો છે જે તેના અંતર આત્મામાંથી અવાજો આપી રહ્યા છે, કે...
જીવન જીવી લીધુ બધું આના વગર મેં,
હવે શું કામનું આ બધું મારા માટે હે!