? કર્મ માં વિશ્વાસ રાખો
રાશિમા નહીં
કારણકે......
રામ અને રાવણ
કૃષ્ણ અને કંસ
રાશિ એક હતી પણ
કર્મ અલગ....
કર્મથી જ માણસ
શ્રેષ્ઠ બને છે......

Gujarati Quotes by Ketan : 111047517
Ketan 8 year ago

હાહાહા...ના ના...એતો એક વાર જ હતું...

Ravina 8 year ago

શુ? કડવા કરેલા?

Ketan 8 year ago

હતી તો ખરી...પણ કોઈ ખાતું નથી એટલે નો મૂકી...

Ravina 8 year ago

શુ છે બુધવાર special વાનગી?

Ketan 8 year ago

આભાર..દાદીમાં

Ravina 8 year ago

સાચું

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now