કેટલું ડરે છે લોકો ? ...આ દુનિયા થી કોઈ સંબંધો નથી સતાં સંબંધો થી ડરે છે ., પોતાના ખુદના અસ્તિત્વ ને દબાવી ને જીવે છે' ,... પછી કિસ્મત ને કોશે છે . મન બિચારું વલખાય ...! પણ તેને તે ટોકેશે . દુનિયા ની ચિંતા માં લાગણીઓ ને રોકેશે...

Gujarati Blog by Himmat Nadiya : 111047378

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now