Gujarati Quote in Story by Ravindra Sitapara

Story quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

સાહસપ્રેમી વાચક મિત્રો,

આફ્રિકન જંગલોનાં દુનિયાની વર્તમાન પ્રણાલીથી અલગ પોતાની અનોખી દુનિયામાં જીવતા આદિવાસીઓની પરંપરાઓનો ચિતાર 'મંગલ' સાહસકથાનાં ત્રણ પ્રકરણમાં આપણે લીધો. 'બહારની દુનિયાનાં' મંગલ અને તેનાં સાથીદારો કઈ રીતે તેનાં સકંજામાંથી છૂટે છે તે તથા આગલા ભાગમાં અમુક રહસ્યો જાણવા વાંચો 'મંગલ'નું ચોથું પ્રકરણ "દેવારિકાનું રહસ્ય".

https://www.matrubharti.com/book/19861522/mangal-4

Gujarati Story by Ravindra Sitapara : 111047377
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now