દિલ દુખે છે લાગણીઓ દુભાય છે.
જ્યારે પ્રશ્ર્ન અવિશ્વાસ ના પૂછાય છે.

કેવી રીતે સમજાવું

પારકા પણ પોતાના થઈ જાય છે
જ્યારે વિશ્વાસ બંધ આંખો થી થાય છે.

Gujarati Shayri by Piyush : 111047361

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now