તારી એ આંખ નો જાદુ , હોઠ નું સ્મિત

બોલવાની કળા ને જોઈ હૂં મદહોશ થઇ જાઉં છું.

જ્યારે જ્યારે તને મળવા આવું છું

હું કોણ છું એજ ભૂલી જાઉં છું?
-Harsh_ni_duniya?️

Gujarati Blog by HARSH : 111047333

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now