ક્યારેક હું કહી ના શકું તો તુ સમજી જજે..
ક્યારેક હું સમજી ના શકું તો તુ કહી દેજે..
એકબીજાને સમજાવતાં કદાચ રીસાઈ પણ જઈએ..
ક્યારેક હું ના મનાવી શકું તો તું માની જજે...!!
?❣??❣????

Gujarati Shayri by Rajkotiya Dhaval : 111047328

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now