ખીચડી જેની સાન છે
રખવાળો જેનો રામ છે
ગોકુળ જેવું જેનું ધામ છે
ખવડાવવું એજ એનું કામ છે
વીરપુર જેનુ ગામ છે
આખા જગતમાં તેનું નામ છે
એ બાપા જલારામ છે
તેમને કોટી કોટી પ્રણામ છે

??!! જય જલારામ બાપા !!??

?Happy jalram jayanti ?

Gujarati Blog by Rajkotiya Dhaval : 111047327

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now