કિંમત પાણી ની નથી તરસ ની છે .
કિંમત મ્રુત્યુ ની નથી શ્વાસ ની છે .
સંબંધ તો ધણા છે જીવન માં
પણ કિંમત સંબંધ ની નથી
તેના પર મૂકેલા વિશ્વાસ ની છે

Gujarati Whatsapp-Status by H.P. Kava : 111047305

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now