બીક તો ઘણી લાગે છે પણ,
તું સાંભળે તો એક વાત જણાવું,
હું એકલવાયું પંખી છું,
તું હા પાડે તો માળો બનાવું..!!

Gujarati Shayri by H.P. Kava : 111047255

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now