*" સંબંધ "*
આંખ અને આંસુ નો શો સંબંધ???
એ બે એક બીજાના પૂરક છે.
દિલ અને ધડકન નો શો સંબંધ??
એ બે એક બીજાના પૂરક છે.
છીપ અને મોતી નો શો સંબંધ?
એ બે એક બીજાના પૂરક છે.
સાગર અને સરિતા નો શો સંબંધ?
એ બે એક બીજાના પૂરક છે.
જલ અને માછલી નો શો સંબંધ?
એ બે એક બીજાના પૂરક છે.
ગુરુ અને શિષ્ય નો શો સંબંધ?
એ બે એક બીજાના પૂરક છે.
રાજુ અને " ભાવના" નો શો સંબંધ???
એ બે એક બીજાના પૂરક છે........