હવે મારી યાદોની નાવ પણ એવા સમંદરમાં તરે છે,
જ્યાં પાણી પણ મારી પોતાની આંખ નું હોય છે..!!

Gujarati Shayri by Jelly : 111047190
Anil Vaghela 8 year ago

બોવ દુખી ના થવાય...યાદો જ છે...નવી બનસે ને સારી બનશે...?

Rajkotiya Dhaval 8 year ago

*??હું ક્યાં ?કહું છું કે તું ??આંગણ ?સુધી આવ,?? પણ? ?આંખ મીંચું તો પાંપણ ??સુધી તો ??આવ.*

Jelly 8 year ago

both of u r right.

Digvijaysinh 8 year ago

આપણું અશ્રુ વિનાનું રૂદન સમજી શકે એ જ આપણો "અંગત"

MAYUr 8 year ago

જીતને કે લીયે જો લડતા હેં, ઊશે પ્યાર કહતે હૈં હાર નેં કે લીયે જો લડતા હેં,. ઊશે બેપનાહં મોહોબ્ત કહતે હૈં..

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now