Gujarati Quote in Blog by Bhumika Bhonyare

Blog quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

જવું છે વાદળની પેલે પાર
જ્યાં વરસાદ ની ફિકર ના હોય
દિલ હોય અને તૂટવાની ફિકર ના હોય
આંખ હોય અને આંસુની ફિકર ના હોય
સાથ હોય અને છૂટવાની ફિકર ના હોય
પ્રેમ હોય અને પામવાની ફિકર ના હોય
જવું છે કિનારાની પેલે પાર
જ્યાં ડૂબવાની ફિકર ના હોય

Gujarati Blog by Bhumika Bhonyare : 111047177
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now