Gujarati Quote in Motivational by Rajveer Kotadiya । रावण ।

Motivational quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

खास सभी के लिए।

આજકાલ લોકો નવું શીખ્યા છે ,
ઓનલાઇન ખાવાનુ મંગાવવાનુ અને તે પણ ૧૫/૨૦ મીનીટના સમયમાં તે પણ ગરમાગરમ. . .
તમારા ઘરે . .
હજી સુધી કોઈએ એ વિચાર નથી કર્યો કે સામાન્ય રીતે તમે હોટલમાં જમવા જાવ છો તો પણ તમારો ઓર્ડર આવતા ઓછામાં ઓછો ૩૦/૪૦ મીનીટ લાગે છે ,
તો ઓનલાઈન તમારો ઓર્ડર તમને તમારા ઘરે ૧૫/૨૦ મીનીટમાં કેવી રીતે પહોચી શકે ?

કેવી હશે ફૂડ ક્વોલિટી ?

કેટલા દિવસ નુ વાસી ફૂડ હશે. . . . ?

ગઇ કાલ ની જ વાત છે ,

"બહુ જાણીતી ઓનલાઈન ખાવાનુ આપતી સાઇડ ઉપર અમે પહેલી વખત 5 દાલફ્રાયનો ઓર્ડર "રોયલ ડાઇન" માં આપ્યો , પંદર મિનિટ માં ગરમાગરમ ડીલીવરી મળી પણ ગઇ.
પરંતુ પ્રથમ ગ્રાસે મક્ષીકા જેવો ઘાટ થયો,
જ્યારે ખાવાનું શરૂ કર્યું તો દરેક જણે મોઢામાં નો કોળીયો નીચે નાખી દીધો ,
કારણકે
દાળ એકદમ વાસી
ઉતરી ગયેલી અને
ખટાશ વાળી ગંધાતી હતી .
ફરીયાદ કરતા એ હોટલવાળા સ્વીકારવા તૈયાર ન હતા , પરંતુ એમની જ હોટલમાં જમવા આવેલા રેન્ડમ ગ્રાહક ને એ દાળ ચખાવી અને એણે અમારી ફરીયાદ વ્યાજબી છે એવું કહ્યું ત્યારે હોટલવાળા માનવા તૈયાર થયા અને અમારી ફરીયાદ સ્વીકારી અને બીજુ ફૂડ પાર્સલ આપવા તૈયાર થયા , પણ અમે ના પાડી. . . .
કહેવાનો અર્થ એટલો જ છે કે થોડો સમય બચાવવા અને ઘરમાં રસોઈ બનાવવાના કંટાળાનો આ હોટલવાળા જબ્બર ફાયદો ઉઠાવે છે એનાથી આપણી તંદુરસ્તી જોખમાય છે .
ટુંકમાં
સારુ ખાઓ. .
ઓછુ ખાઓ. . .
સારી જગ્યા એ ખાઓ
પણ
સૌથી સારું તો. .
ઘરે બનાવીને જ ખાઓ. . .
તમારી હેલ્થ સાથે જો તમે જ ચેડા કરશો તો તમેજ તકલીફ માં મૂકાશો અને એનુ ગંભીર પરિણામ તમારે જ ભોગવવુ પડશે .

Gujarati Motivational by Rajveer Kotadiya । रावण । : 111047018
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now