ફક્ત તારી માટે આ પંક્તિઔ....
હું સૂર ઢોળું ને... તું વીણી લે તો ગીત કહેવાય,
હું શ્વાસ છોડું ને... તું ઝીલી લે તો પ્રીત કહેવાય.

Gujarati Quotes by nihi honey : 111046905
Digvijaysinh 8 year ago

તું આસપાસ હોય તો કેવું સારું લાગે, આ દુનિયાની ભીડમાં મનેય કોઈ મારું લાગે...

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now