તુ કોઈ જગ્યા અે નથી ? પણ તુ બધી જગ્યાએ છે !
તારા કોઈ ધબકારા નથી ? તુ મારુ ધબકતું હદય છે!
તુ કોઈ સંગીતકાર નથી ? પણ તુ બધા સૂરની શરૂઆત
છે!
તારુ કોઈ અસ્તિત્વ નથી? પણ તુ જીવનનુ અસ્તિત્વ છે! તારુ કોઈ નથી? પણ તુ બધાનો માં-બાપ છે!
તુ પ્રેમ નથી?પણ તુ પ્રેમ ની પ્રવિત્રતા છે!
હે! ભગવાન તુ કોઈ જગ્યા અે નથી?
"પણ તુ બધી જગ્યાએ અે છે "
????
-- Richa Modi