સહેજ તમારો સાથ
હૃદય થી હૃદય ને મીલાવશો તો મળી જઈશુ અમે
સહેજ તમારો સાથ મળશે તો જીવી જઈશુ અમે
નયન થી નયન ને મીલાવશો તો મળી જઈશુ અમે
સહેજ તમારો સાથ મળશે તો જીવી જઈશુ અમે
હૃદય થી એકવાર યાદ તો કરશો આવી જઈશુ અમે
ના કરશો ફરીયાદ કોઈ ફરી યાદ આવી જઈશુ અમે
સહેજ તમારો સાથ ....
સપનામા હાથ મિલાવશોતો જીવી જઈશુ અમે
સપના સાકાર કરશો તો જીવન આપી દઈશુ અમે
સહેજ તમારો સાથ ....
@ અંકિત શમૉ @
(You tube :- Ak ankit)