English Quote in Story by Marfatia Dhruv

Story quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in English daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

હવે હુ જતો રહ્યો કોલેજ અને એનો ફોન આવ્યો... મે એને એમ કિધુ કે હુ થાકી ગયો હવે તારાથી કઈ થાય તો કર... મિત્રો તમે સાચુ નઈ માનો એ જાતે પાપા ને મનાવવા માટે મારા ઘરે ઈ... મે પાપા ને ફોન કરીને કિધુ કે છોકરી તમને મળવા માટે આવે છે... પાપા એ પહેલા ના પાડી પછી એમ કિધુ કે એ આવિ ગઈ છે તો લેવા માટે ગયા... પાપા એને મારા મોટા પાપા ને ત્યા લઈ ગયા... એ એના સાથે બે ફ્રેન્ડ ને લાવી હતી... એને પણ થોડો ડર લાગતો હતો... એને પાપા લોકો ને મનાવવા માં કશુ પણ બાકિ રાખ્યુનઇ પણ તો પણ કોઈ ન જ માન્યુ... મારા પરીવાર સાઇડ થી એની ઈન્શલ્ટ પણ કરવામાં આવી હતી... પણ તો પણ એને હિંમત રાખીને સમજાવવા નો પ્રયત્ન કર્યો... એની આ વસ્તુ જોઈને હુ હજી પણ એની વધારે નજીક ગયો... ઘણી ઓછી છોકરી હોય છે જે આ રીતે પ્રયત્ન કરે... જો કદાચ ભુલ થી પણ તુ આ વસ્તુ વાચે તો તુ ગર્વ અનુભવજે... કારણ કે તુ એ આ દિવસે ખરેખર મારુ દિલ જીતી લિધુ હતુ.... મહેરબાની કરીને મને માફ કરી દેજે.. કારણ કે હજી પણ હુ સારી રીતે રહી નથી શકતો... કારણકે હુ તારા માટે કઈ જ ન કરી શક્યો એવુ હજી પણ મને લાગે છે.. મિત્રો હવે હુ તો કોલેજ માં હતો... હવે એનો મારા પર ફોન આવ્યો અને રડવા લાગી... એને મગજ માં મારા ત્યાથી જે કિધુ હતુ એ જતુ નતુ.. એ એટલી રડતી હતી કે એનાથી મારા જોડે વાત પણ થતી ન હતી... હવે એનો ફોન મુક્યો અને તરત પાપા નો ફોન આવ્યો.. એમને એમ કિધુ કે કોલેજ થી બહેન ના ત્યા જતો રહેજે.. તો હુ છુટીને બહેન ને ત્યા ગયો... ત્યા જઈને મારુ રડવાનૂ ચાલુ થયુ... પાપા લોકો પણ સાંજની ટ્રેઇનમાં આવી ગયા... હવે બધા જ લોકો ભેગા મળીને સમજાવવા લાગ્યા... હવે મારુ પણ મગજ થોડુ એના સાઇડ થી ડાઈવર્ટ થયુ.. પછી મે બધાની સામે એમ કહી દિધુ કે હુ એના સાથે સંબંધ તોડિ નાખીશ પણ મને વાર લાગશે... એ લોકો માની ગયા.... એક સાઈડ મમ્મીનુ રડવાનુ ચાલુ જ હતુ.. પણ મારા માઈન્ડ માં બધિ જ વસ્તુ ઓ ફર્યા કરતી હતી... આમા જે લોકો મારી સાઈડ હતા તે પણ ફરી ગયા હતાં... મારા જ કાકા એ એમ કિધુ હતુ કે કોર્ટ મેરેજ કરી ને કોઇને ખબર પડે ના એ રીતે રહેવાનુ... હવે જ્યારે આવુબધુ થયુ ત્યારે એમના જ મોઢા માંથી એવુ નિકળ્યુ કે ખોટુ છે આ બધુ... તારે આવૂ નતુ કરવાનુ... શુ થાય મત્રો જ્યારે આવુ થાય...?? આગળ નુ આવતી કાલે... ????

-- Deny..

Shared via Matrubharti.. https://www.matrubharti.com/bites/111044988

by My friend Deny..

English Story by Marfatia Dhruv : 111046806
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now