જેમની સંસાર માં વસમી સફર હોતી નથી
તેમને શું છે. જગત એની ખબર હોતી નથી
જિંદગી ને મોત માં છે માત્ર ધરતી નું શરણ
કોઈની વ્યોમે હવેલી કે કબર હોતી નથી.

Gujarati Shayri by Parvez Rathod : 111046685

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now