The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
*सोमवार* को केवल *शरीर* आफिस पहुँचता है.... *आत्मा* तो मंगलवार को जॉइन करती है...!!!???
hahah komal to tu sweet khavanu vadhare rakh .... ekla karela ne marcha j khati lage che .....
ha aje panipuri banavano vichar che sathe fudino ne ghana pan avi jay to marcha pan lai levi ...
na na a to su jevi jibh evo swad na levay ne hahahahaha....
haaa tiya...marcha ghana che lai jaaa....aapda ne na posay....hahahahaha
hahah komal ne kai mondhu na pade e to marcha pan badha lai lese ...
હાહા... ટિયા 2 ડુંગળી હતી... આ વસ્તારી ના ઘર માં દેખાય પણ નહીં ... આ મરચા લઈ જા... મોંઘા પડ્યા કોમલ ને એટલે એમને ના લીધા....
haaa tiya tu late thai gai....aa ravinaji ne k hoy to aape thodi...hahahahaha
hahah ketanji dungi vechai pan gai ??
hahahaha simranji reva do....bhukhya rai jaso....jate lai aavo
હવે આ શાક બકાલા ના મુકતા... મેં કીધું છે એ મુકજો...હાહા...
સારું કેતનજી કોમલ ને 2 રૂપિયે મરચા આપી દો ને આવો એટલે મેથી લેતા આવો.... સાંજે થેપલાનો પોગ્રામ છે.
ઓહ એવું તો મને ચશ્મા આવી ગયા હશે બોલો મેં તમારી કમેન્ટ મા એવું વાંચ્યું કે તમારી જીભ મધ જેવી છે... આ આંખોય દગો દે છે બોલો...
હાલો હવે તમે બધા મરચા પુરા કરો હું થોડું કામ પતાવીને પછી કૈક નવું મુકું...હાહાહા
હીનાજી...મધ અત્યારેય મીઠું જ આવે
ના હો સીમરણજી જી..હાહાહા
vyajbi ko kaik....5 rupiyaaaaa????....n madh ni definition badlai gai k su...mane koia janavyu pn nai heee
કોક લઈ લ્યો હવે આમની પાસે થી સવાર ના બકાલુ જ વેચે છે...હાહા...
સાચું સીમરણજી...
મધમાખી નું ઘર જ તમારું મોંઢું હશે નય.....
ઓહ આ મધ નો શબ્દાર્થ ક્યારથી બદલાઈ ગયો અમે ભણતા ત્યારે તો મીઠું આવતું આ છોકરાવ જ અત્યારના નવા નવા અર્થો બનાવી દે છે
તો 5 ના 100 grm...લ્યો બસ
મારી જીભ તો મીઠી મધ જેવી છે..હીનાજી...
na mummy k mafat ma kai j no levay....bhale ne game etlu bhavtu hoy hahahhahahaha
બધા મરચા જેવા જ લાગે જ્યારે મોં સત્ય ઔકે ત્યારે.... બાકી તો ગુલાબજાંબુ જ.....
cold drink pn chalse...pani no aapvu hoy to
કોમળજી...ફ્રી માં છે લઇ લો
સીમરણજી...પાણી છેલ્લે..હજી તો ઘણું બાકી છે
દાદી માં તમે મરચા જેવા છોવો
ઓહ મને એમ કે તમારી જીભ છે dp મા આ તો મરચા છે..
કોમળ જી ને બોવ હસવું આવ્યું...મજા આવી ગઈ લાગે
પાણી લાવો પાણી લાવો....
આ મારો pic કેમ મુક્યો?
khetar ma vadhi padyu lage che...etle mb ma veche che badha ne hahahhahaha
કઈ જીભ કોની જીભ..હીનાજી..હાહાહા
ના હો ખાલી કાચા મરચા જ ખાવાના...હાહાહા
લે આ જીભ નો કલર આવો કેમ થઈ ગયો તમારી..
એને મીઠું નાખી ફ્રાય કરો અને સાથે ખીચડી મસ્ત ગરમાગરમ....
hahahahahahahahahahaha
jode કોથમીર અને ફુદીનો પણ મૂકો તો ચટણી બનાવી લવ...
જોવો બદલાઈગયું
કેતનજી...... dp બદલો હવે.... આંખો બળી ને લાલચોળ થઈ ગઈ ને.... પુર પણ આવી જશે સાંજ સુધીમાં તો....
ઘી નહિ સાંભર કહો તમે મોકલાવ્યો એ...
હાહાહા...
humm ne dukh ma ne dukh ma akh ma asu be badle ghee nikake ne, homay chhe
જરાય નહિ હો હમને કોક સળગે એ જરાય ન ગમે તમે સળગો છો તો ખબર કેટલું દુઃખ થાય છે
જોકે તમને લોકો ને તોજ મજા આવે જ્યારે કોઈ તમારી ઈર્ષ્યા કરે...હાહાહા
ના હો...ઈર્ષ્યા બિરસ્યા...કાઈ નો આવે...હાહાહા....
એમ સ્વીકાર કરી લો તો ક્યાં વાત જ છે પણ મૂળ તો સ્વભાવ હોય ને ઈર્ષ્યા આવી જ જાય...
હાહા... આભાર સ્વીકારવા બદલ....
હા સાચી વાત છે...તમારી વાસ્તવિકતા ના અમથાય વખાણ થાય એમ નથી...હાહાહા
સાચી વાત સખી....પાછા દીવાસળી જેવા ધૂપસળી હોય તોય વળી બરાબર...
હાહા... જે માણસો બળે એ કદી સ્વીકારે નહિ....
અમારે નહિતરે વખાણ નહિ સાંભળવા વાસ્તવિકતા ના વખાણ ન હોય એ તો સ્વીકારવી જ પડે કેમ સખી
એવું નથી વખાણ તો બોવ આવડે મને પણ તમે લોકો હવા માં ઉડવા ના લાગો એટલે નથી કરતો...હાહાહા
hahahahaha a sachu ho
હા એટલે જ dp મા ડુંગળી પાછળ સંતાવું પડે છે
હાહાહા..
હાહા... કોમલ જાજુ ના ટકે કશું.... ઓરિજિનલ એ ઓરિજિનલ...
ક્યારેક સારું બોલવું પડે
ભાવેશ એમ કહી નેટમે પાવડર લાવવામાંથી છટકવા માંગો છે પણ છટકવા નહિ દઈએ
hmm have barabar
પછી થોબડા ભલેને જેવાં હોઈ તેવા...હાહાહા
ketanji....aatlu saru kyar thi bolva lagyu???? hahahahaha
કુદરતી સુંદરતા તો છેજ તમારાં બધા પાસે....મન ની સુંદરતા..
અમુક ઉંમર પછી આવતા નજીક ના નંબર... હાહા... તમને અમારી કુદરતી સુંદરતા મેકઅપ લાગે છે ને તો હશે જ.... ચશ્મા કઢાઈ લેવા....
બેતાલા એટલે
હવે તમનેય બેય ને બેતાલા આવ્યા એમાં અમારો શુ વાંક!
એજ ને ભાવેશભાઈ...પાર્લર વાળા ની મહેરબાની માં આ બાયું બની અભિમાની...હાહાહા
ema a badha ketanbhai makeup na thatheda vala beauty etle jaja heran na karta kyak modhu dhoine avse to dari jaso
હાહાહાહા..
saru chhe a ran na chotli nathi baki tame to emj kone એરંડા chhe
હાહાહા...સદમો તો લાગ્યો...પણ તમારલોકો નો વહેમ જોઈને..હાહાહા
જો તો બિચારા ને સદમો લાગી ગયો કે પોતાને ન તો બ્રેઇન ન તો બ્યુટી....કઈ નહિ તોય ઘર બંધાઈ જશે રડતા નહિ
હાહાહા...બ્યુટી વિથ બ્રેઈન...
આ ભટકતી આત્મા છે તો પાછા આવી જશે.... ભાભી નો નંબર આપો ને ભાઈ
ના આતો જંગલ જોઈ વિચાર આવ્યો કે ભાભી આમને ભૂલી જાય તો! હાહા...
સખી માથા મા તો રણ છે dp મા તો લીલોતરી રાખવા દે
આ dp માં જંગલ છે ને?
હા સખી એમ તો આપણે બ્રેઇન વિથ બ્યુટી છીએ નહિ તો કહેવાનું જ ન હોય
eto net ave to atma ave??
હાહા... તું ચિંતા ના કર મને બધુ સમજાય જાય મારે કઈ કેતન ની જેમ નથી...
સખી આ બધું ઓફીસ ની બહાર કરવાનું કહ્યું હો તું ક્યાંક ભાઈ નું સમજતી નહિ
લે તમારો આત્માય છે ભાવેશ....
જો આવી ભટકતી આત્મા....
રેવા દે... એમેય ચાલતું નથી સરખું... હજુ કેટલાય ના કામ ના પૈસા લેવાનાય બાકી છે... લાભ પાચમ ના દિવસે તું મારુ નુકસાન કરાઈ દઈશ...
mari atma to friday join karse???
એક કામ કર પંચામૃત થી નવડાવી દે એટલે એનેય મસ્ત ફિલિંગ આવવા માંડે પછી જો કેવું ચાલે છે....
અરે બધું કરયુ... લાભ શુભ ના સ્ટીકર પણ ચોંટાડયા... હવે બસ એની સામે બેસી ભજન કરવાની ફીલિંગ આવે છે કામ કરવાની નહિ...હાહા...
કંકુ ચોખાય નાખજે ને ચુંદડી બાંધવાનું ભૂલતી નહિ દીવો કર્યો કે નહીં
હાહા... એ નહિ... મારે હજુ લેપટોપ પર શ્રીફળ વધેરવું પડશે ને!
સવારે ભાઈ કરીને તો ગયા મુહૂર્ત હવે કેટલીક વાર હોય
ના રે.. તું તો સામાન ગોઠવાવે એવી છો... હમણાં નહિ... મારે પાણી આવશે, વાસણ બાકી છે ને કામ નું મુહૂર્ત કરશું ને!
હાહા ના હવે કામ પૂરું થઈ ગયું તું આવી જ જા
એતો અમથુય જસભાઇ એ ચેતવી જ દીધી છે કે એમના ઘરે હાલ રોકાવા જેવું નથી....
તો પાક્કું ચલ આવી જા ને લઈ જા હાલ... અહીં જમવાનો આગ્રહ નહિ કરું બસ
હા...સવારે વઘારેલો રોટલો બનાવી દઈશ... ને એય ખાઈ લે અમારે એવી કઈ ઉપાધી નથી....
વધુ લઈ જજે સવારે પણ દહીં ને રોટલો ખાઈ લેજે... ભાઈ ને કહેજે ટિફિન મંગાવી લે..
પાક્કું સખી... મારે શીખવા નહિ... આભાર ચલો સાંજ ની રસોઈ ની ચિંતા ગઈ મારે...
સખી રોટલા મારે ત્યાંથી લઈ જજે મસ્ત હોય એકદમ ચોરસ...
હા આવું બધું ગમે... બનાવાની ચિંતા જ નહીં ડાયરેક્ટ રોટલો ડુંગળી ને મરચું ખાઈ લેવાનુ....હાહા
ના આ તો ચાંદલિયા હતા ખાલી..
એટલે અમારી ઉપર બોમ ફેંકીને મજા લેવાની એમ...
ટીયા ઓલા પોપઅપ ફોડાય ને અમે મમ્મી દીકરાએ આખી દિવાળી એમાં જ મનાવી...
હજી તો વેકેશન છે તો બિચારું મગજેય ભલેને મોજ કરે....
દાદી તમને સારું લાગ્યું...સરસ
હાહાહા...આ હીનાજી તો હજી બોમ ફોડે છે...હજી મગજ માં થી દિવાળી ગઈ નથી
eco frindly na malya atle
તિયાજી કેમ તમે નથી ફોડ્યા...
આ સારો dp છે...nice
માણસ નું જ મગજ છે...મારે...હાહાહા
તમે હમણાં જ સાબિતી આપી છે હો કે મગજ છે વળી અમને પ્રશ્નાર્થ મા ન નાખો કે માણસ નું કે ઢોર નું...
hahah pan fatakda fodya hoi to dhumado lage ne ....
તિયા જી ફટાકડા નો ધુમાડો લાગ્યો હોઈ તો સાફ થઈ જાયને...હાહાહા
હા તો ઢોર જેવા હોય એને કામ લાગે ને..હાહાહા
hahah ketanji kone radavava che te dp ma onion mukyu che ....
ના હો વરસાદ ઓછો છે એ તો બાકી રાખો ઢોર માટે તમારે તો બધું સ્ટોરેજ કરી લેવું...
હાહાહા...રાઇ...મને એમકે તમે ભુસુ કેશો...
ઓહો તો તો ઘણી રાઈ ભરેલી રાખી હો..
હા હો 50 grm જેટલું છે..હાહાહા
હા હવે એ પણ ચેક કરે છે કે આ મગજ હોય કેવું પહેલી વખત સાંભળ્યું
keva purtu kidhu emne hinaji...kaik to javab aapvo pade ne hahahahhaaha
વાહ congratulations.... છે તો ખરી એ તો સાબિત થઈ ગયું
હા..કોમળજી તમે તો કામઢા બોવ રયા ને...હાહાહા
હાહાહા..હીનાજી...મારા જેવા ને તો શનિવારે સાંજે જોઈન કરે...
ને મગજ તો છેક શુક્રવારે જોઈન કરતું હશે નહિ..
hahahahaha mare to roje monday j hoy che to to
bloor દેખાય છે હાલ તો...
આંખ ચોખી થય જશે..
હાહાહા....
આંખમાં પાણી આવી ગયું...!!!
હા ઓનીયન....કેમ સુ થયું..
onion...!!!???
હાહા... સાચું
Copyright © 2026, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser