ગામ આખ્ખું

PhD કરવામાં પડ્યું છે !

વિષય છે :

“એ,એમનું smile ને એમનો ઠસ્સો:
દ્રાવક,દાહક તથા ઘાતક અસરો ! “

કોઈનું ભણવાનું પત્યું નથી !

ડૉ અશોક પટેલ

Gujarati Funny by Miraya Pandya : 111046616

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now