ઘણા સમયથી રાહ જોઈ રહ્યો હતો
મિત્રો ઘણાય હતા છતાય એની વાટ જોઈ રહ્યો હતો
કોણ જાણે કેટલીએ સદીઓ વીતી ગઈ ક્ષણમાં રાહ જોતા જોતા
પણ એ જ્યાં આવ્યા હાથમાં ત્યાં આવી ગયાં અમે મોજમાં.

Gujarati Shayri by Parvez Rathod : 111046581

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now