Joshi Rohit 8 year ago

એકદમ સાચી વાત

jyoti Parmar 8 year ago

એમને ખબર જ નથી કે એમ કરીને એ વધારે નીચે જાય છે !

Joshi Rohit 8 year ago

પોતાની નબળાઈ બીજાને નીચા દેખાડી ને સાબિત કરતા હોય છે લોકો....

jyoti Parmar 8 year ago

હા.પોતે લાઈફમાં કશું ઉકાળી ના શક્યા હોઈ.....બીજાને નીચે પાડવાના પ્રયત્નમાં હોય છે જેથી, પોતે ઊંચા દેખાઈ શકે.

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now