તને પૂછ્યા વિના ❤️ માં હું આવી શકું?

તારા શ્વાસ ને હું સસ્પર્શી શકું?

રાખ ચાહત ફૂલ સરખી કાળજે

ટેરવે ઝાકળ ભીંની વાવી શકું?

તું સહી શકશે અણી જો સોઈની

તો તૂટ્યા સગપણ હું સંધાવી શકું?

તું કબર પર આવી સ્પર્શી જો મને

શ્વાસ પાછા ફરી હું મંગાવી શકું?

Gujarati Funny by Pravin.. : 111046466

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now