લાગણીઓ જ જો આપઘાત કરે,
તો તો જિંદગી પછી રોજે રોજ મરે
@રોહિત જોશી

Gujarati Shayri by Joshi Rohit : 111046456
Abhi 8 year ago

લાગણીઓને આપઘાત કરવા જ નો દેવાય.. જેથી જિંદગીએ રોજેરોજ મરવું પડે.. :)

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now