The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
એક પઢી લિખિ બહુ પૂજા કરને બેઠી... . તભી સાસુમા ને પુછા... યે પાન કે પત્તો પે લાલ લાલ ચીપચીપા પદાર્થ ક્યાં રખા હે... . બહુ ને જવાબ દિયા...મમ્મીજી પૂજા કે લિયે પાંચ ફલ નહિ મિલે તો...મિક્સ ફ્રુટ જામ રખા હે... . . પૂજા વહી સોચ નયી...???
અને આમેય dp માટે સરસ ફોટો પાંડવો છે...પછી મુકીશ
ડુંગળી..બધાને ખાઈ તો લેવા દયો..
ketan taro pik kidho to dungdino nai?
હાહાહા...સવાર બપોર સાંજ...મારે ચણાં ના લોટ ની ફેક્ટરી નથી હો...
હોશિયાર ગોતીશ ને તમારા જેવી...સવાર બપોર સાંજ ગાંઠિયા જ વણી વણી ને ખવડાવશે તમને...હાહા....
હા એવું તો બોવ આવડે તમને નય...બાર થી મંગાવી ને જોબરી લેવાનું...આમાં તમે વવું ને સુ તંબુરો શીખવાડશો...હાહાહા
તમને આવડતા હોય તો એક પાર્સલ મોકલી દેજો...હાહા...
હે ભગવાન આ તે કેવી દાદી...ગાંઠિયા બનાવતા નથી આવડતા બોલો..
હાહા... આવું અઘરું હજુ નથી શીખી હો... તૈયાર મળે ને એમાંય અમારા ભાવનગરી તો વખણાય... એજ લાવી ને ખાઈ લેશું...
હા...દાદી...ગાંઠિયા...બનાવો ને દાદા ની સાથે અમને પણ ખવડાવો...
આતો ગાંઠિયા લાવ્યા... એટલે આજે મારે ગાંઠિયા જ ખવડાવવા પડશે એમને ! હાહા...
right..ખાલી હાથ આયે થે ખાલી હાથ જાના હે....
jeva aya awaj jawana kai lidha vina? so injoy dear
yar manas dil jove chahera nai hu jois badha j jose mans koi garib nathi hotu ...... ok
મુકું તો ખરી..પણ મારા જેવા ગરીબ માણસો ના મોઢા કોણ જોવે...
mane keto to ke pik badal ti nathi have tu taro face j kadi nathi batav to anu shu ketan
tu j sukhavadi de badhane....
હા હવે સુ કરવું...આ આજકાલ ની બાયું ને ક્યાં કાઈ ખબરજ પડે છે...હાહાહા
ooo? yahi baki tha mere bhai?
હાહા... એવું જ છે...
લ્યો બોલો...દાદીમા...આટલો ઓછો ખોરાક..
ભાવેશભાઈ નશીબ તો પેલે થી થોડાક વાંકાજ છે..હાહાહા
તિયાજી...આવી તો આવી ...પૂજા કરે તોય સારું
અમારે એવું કંઈ ના હોય... નાસ્તા જેવું જ હોય જમવામાં...હાહા...
દાદી માં આ નસતા માં હોઈ...જોજો દાદા ને આવું ખવડાવીને સુવડાવી નો દેતા...
હાહા...વાહ ભૂંગળા બટેકા... એ સારો idea છે રાતે બનાવા માટે...આભાર કેતન..
હા સેલ્ફીજી..ભૂંગળા બટેકા નો નાસ્તો કરો...પછિ જમણવાર પણ થશે..
hahahah tamne to avi j malse ...
hahaha ACP...
have avuj nasib ma chhe bhai tamare!!!
hahaha...bhungla bteka...વાહ
Copyright © 2026, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser