જીતી ને ઝુકીએ...​

​અને..​

​હસી ને હારીયે..!!​

સંબંધો ને સોના ના વરખ થી નહિ... પણ,​

હૈયા ના હરખ થી શણગારીએ...​
કોઈ પ્રીત નિભાવી જાય ,​

કોઈ રીત નિભાવી જાય ,​
કોઈ સાથ નિભાવી જાય,​

તો કોઈ સંગાથ નિભાવી જાય ,​
કરી દો જિંદગી કુરબાન તેના પર ,​

જે દુ:ખમા પણ તમારો સાથ નિભાવી જાય ...

Gujarati Quotes by Brijesh Shanischara : 111046363

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now