કોઇ પણ અપેક્ષા વગર હમેંશા બધા નું
સારુ કરવા નો પ્રયત્ન કરવો...
કારણ કે,
કોઇએ કહ્યુ છે,
જે લોકોને ફુલ વહેંચે છે,
"તેના હાથ માં સુગંધ રહી જ જાય છે"

Gujarati Quotes by Dino : 111046299
... 8 year ago

ok D bhai..

Dino 8 year ago

કેમ અપેક્ષા વગર બધાના સારું કરવા નું

... 8 year ago

D bhai ..આમાં વેરની ક્યાં વાત આવી..વેર હોય તો કોઈ બીજાનુ સારૂ વિચારી જ ના શકે, કરવાનુ તો દૂર..

Dino 8 year ago

વેર નાખી ને કારસો તો જે કારસો તે બગળસો

... 8 year ago

પોઝિટિવ હોય તો જ કોશિશ કરતાં હોય ને બીજાનું સારું કરવા

Dino 8 year ago

સારું કરવાના ભાવ પોઝિટિવ હોવા જોઇએ

... 8 year ago

વાત સાચી પણ બધાંનું સારું કરવામાં કેટલીકવાર આપડા પગ પર જ કુહાડી લાગી જાય..

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now