રિસાઈ ગયેલી ખામોશી કરતા....
બોલતી ફરિયાદ ખરેખર સારી હોય છે....

તમારી તકલીફ બધા લોકો આગળ
ના કહેશો કારણ કે બધા નાં ઘરે
મલમ નથી હોતો પણ મીઠું દરેક ના
ઘર માં અવશ્ય હોય જ છે.... ~ જય લંકેશ

Gujarati Quotes by Sanjay Dave : 111046288

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now