જો વસતાં આવડતું હોય તો એક વાત એ પણ નિશ્ચિત છે કે તમને ખસતાં પણ આવડવું જ જોઈએ જેથી કરી તમે તમારું સ્થાન, તમારું મહત્વ કેટલું છે એ જાણી શકો. પરિવર્તન સંસારનો નિયમ છે. જે આજે તમારું છે આવતીકાલે કોઈ બીજાનું થવાનું જ છે. ક્યાંક ને ક્યાંક બે હાથની પકડ ઢીલી પડવાની જ છે. MOVE On કરતાં રહો, મજબૂત બનીને બદલાતા સંબંધોના સમીકરણો જોતાં રહો..... રેશમ ?