Gujarati Quote in Shayri by Tank Bansari

Shayri quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

કોણ કહે છે,આપણી વચ્ચે પ્રેમ નથી...
હજુ પણ જયારે જ્યારે સેડ સોન્ગ સાંભળું છું તને ખૂબ યાદ કરું છું.
હજુ કોઈ ફિલ્મ માં સાંભળું છું i love you તને પ્રપોઝ કરવાનું મન થયા કરે છે..
હજુ જયારે એકાંત માં બેસું છું તારી સાથે એકલા એકલા વાતો કરું છું..

Gujarati Shayri by Tank Bansari : 111046210
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now