મારી હયાતી નાં હરએક નિશાન મિટાવી દૌ
જમા ઉધાર નાં સઘળા હવે હિસાબ પતાવી દૌ
શુ બાળૉ છો આમ તમે રોજ કટકે કટકે મને
વ્યાજબી રહેશે કે હવે મારી યાદો ને જલાવી દૌ

?️બેખૌફ?️

Gujarati Shayri by Bhargav Dudhrejiya : 111046199

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now