" દિલનો મર્જ "
.
આસુ આંખોમાંથી વહી જાય છે
ખબર નહીં કે દિલ માં કયો મર્જ થાય છે,
દુનિયાથી હું એને સંતાડું છું,
તો પણ એ સરેઆમ થઈ જાય છે.
.
@unstoppable_writer
@valam_ni_yado

Gujarati Shayri by Vikash Dave : 111046184

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now