"કોઈપણ વ્યક્તિને તમારી જરૂરિયાત કદી પણ ના બનાવો...કે એના ગયા પછી તમારા જીવનનું કઇ અસ્તિત્વ જ ના રહે....અને જરૂરિયાત બનાવો તો એવી વ્યક્તિ જોડે બનાવો કે જીવનભર તમારી સાથે રહે અને તમારો આખી જિંદગી સાથ નિભાવે......"

Gujarati Blog by Parmar Sagar : 111046165

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now