એક સપનું એવું જોવું છે મારે
જેમાં હું ખુદ ને જોઈ શકું...

થોડું હાસ્ય એવું લાવવું છે
જેમાં હું મન ભરીને હસી શકું...

થોડો પ્રેમ એવો કરવો છે
જેમાં હું ખુદ ને ચાહી શકું..

થોડું જીવવું છે મારે બસ,
જેમાં એક સારો માણસ બની શકું..

એક સપનું જોવું છે મારે,

Gujarati Song by bharat vinzuda : 111046150

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now