આંગણમાં અજવાસના જેવું
ભોર થયાના ભાસના જેવું
મેં ભરપેટ કરી વાતો'ને
એ બોલ્યા મુખવાસના જેવું

Gujarati Shayri by Pravin.. : 111046131

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now