આમ ચોરી છુપી જોવાનો
અંદાજ આપણો થોડો ખાસ છે
આંખો થી જો પ્રેમ નીતરતૌ
તૌ આ હૈયા માં પણ પ્યાસ છે
શરમાઈ ને જૂકી જતી જો નજર તમારી
તૌ ગતિમાન થતા મારા પણ શ્વાસ છે
કરશો તમે પણ ખુલ્લો ઇઝહાર પ્રેમ નો
એટલો તૌ મને પણ મારા પ્રેમ પર વિશ્વાસ છે
?️ "બેખૌફ" (Bhargav Dudhrejiya)