Gujarati Quote in Motivational by Writer Dhaval Raval

Motivational quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

. *પાગલ*
. *:::::::::::::::::::::*

ભગવાન તારી પાછળ હું પાગલ બન્યો.

દિલની દુનિયામાં હારીને જીતી ગયો,
દુઃખના પહાડ પરથી તે જીલવી લીધો,
સુખના તોરણે બાબા યાદ વિખેરાઈ ગયો,
ભગવાન તારી પાછળ હું પાગલ બન્યો.

પલ પલના સમયે,સમયનો માર ખાય ગયો,
હર એક પલમાં બાબા તમારા શરણે બેસી ગયો,
પલ પલ મેં બધા પલ તમારા નામે કરી ગયો,
ભગવાન તારી પાછળ હું પાગલ બન્યો.

દુનિયામાં બધા પાગલ જ તો છે,
કોઈ અમિરાઈથી,કોઈ ગરીબીમાં પાગલ.
કોઈ અભિમાનમાં,કોઈ પોતાના સન્માનમાં પાગલ,
પણ ભગવાન તારી પાછળ હું પાગલ બન્યો.

દુઃખમાં રહેવું પાગલ,દુઃખથી રહે સાથી સાથે.
સાથી મે તમને માન્યા,પાગલ જેની પાછળ થયો.
ભગવાન તારી પાછળ હું પાગલ બન્યો.

યાદ કરી રડવાનું શું આવે,સાથીદાર ભગવાન હોય.
દુઃખ દઈ કેટલા રહેશો દૂર,સાથીદાર ભગવાન હોય.

તડપ તારી માટે કાઢી,ચાલવાનું તારા રસ્તે કર્યું.
એટલે જ ભગવાન તારી પાછળ હું પાગલ બન્યો

~:::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::~

*ધવલ રાવલ*
_TRUST ON GOD_

Gujarati Motivational by Writer Dhaval Raval : 111046085
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now