The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
સોલિડ બેઇઝતી... me - ક્યાં આપકે દિલ મેં રેહને કે લિયે થોડી સી જગહ મિલ સકતી હે... . she - મેરા દિલ અપકો નાલા નજર આતા હે ક્યાં...????
Na nathi joi jov hmna
Neel ni post Joi ? @ abhi
hi hi hooooo.. ??
ha ho ...
Hu pachi kyarek try karishhh ho.. ???
@Dadiii aa tamari @Jigrii ne pela moklavjo bcz a najik re che to.. ???
Are aa Bhindaa try karo ???
ha ho hi to khai lav ane mne to karela pan bhave j che
Hahahaha To tame khaii lo @Shefudii tamari to jigrii che ????
તારી જોડે સાવ આવી આશા નહતી અભી...આવું ના ચાલે જીગરી એ બનાવ્યું હોય એટલે ખાવું જ પડે
Are tamari jigri Tamari mate Karela no upyog karse???
hahahaha @Shefudiii Hu na padu ho
મારા માટે તો જીગરી મોકલી દેશે તું ચિંતા ના કર@અભી
તું આટલા ભાવ થી ખવડાવે તો કોણ ના પાડે...હે ને અભી!?
Aava bhav thi kon Khavdave @Dadiii ??? ????
@Shefudiii hu parsal lai ne tamara gher moklavishh ho
હા દિવસ યાદગાર બની જશે બાબલા માટે નહીં જીગરી! આવુ તો દાદી જ જમાડી શકે... આટલા ભાવ થી...
????? @Dadiii koi nthi malyu lagtu km ??
hahaha jigari...mast મેથી અને ભીંડા બંને vaparje
ભાવેશ જરા જાણી ને કેજો તો આ ભીંડા ને ઢોસા નું combination કેવું રહે? બાબલો ભાઈબીજ કરવા આવે છે તો ત્યારે બનાવીશ.....
hahahaha @Bhavubhaii ???
કેહવુ પડે હો જીગરી તું નસીબદાર ખરી...
Hahahaha @Dadiii bhagya joyu sach suna nahi gya
હાહા... બધા મોજ માં જ છે જોઈ લે બાબલા નવા વર્ષ નો જ pic છે... હાલો વાસણ કરી ને આવું...
ne pachhi bhinda kahi mota mota bhinda મારવાના
abhi નો question hu pan repeat karu chu...
સવારે ભીંડા નું શાક સાંજે ભીંડા ની કઢી... ને બવ એવું mix match નું નહિ વિચારવાનું... બધા માં નાખી દેવાના...
Wahhh wahhh wahhh @Dadiiii khub srs @Dada brbr to che ne..?? ???
મને તો ચાલશે અભી...hahaha jigari...btw ભીંડા વધારે આવે તો?
ના એતો બનાવતા બનાવતા મને જ ઉલટી થઈ જાય એતો જોઈ એ જ નહીં.. આતો શું હું તો જે શાક વધારે આવી જાય એને ડે રાખી ને use કરી લવ... જેમ કે આજે પાલખ ડે તો સવાર થી સાંજ એની જ બધી વાનગી ખાવાની...
@Shefudii A tamari mate ???
ha ha jigari and jode kaarela no juice rakh je
Atle j na padi hatii me ???
?????
લે બવ સરસ લાગે .. કેતનયા નેય બોલાવશું એમનેય મોજ પડી જશે... હું પેલી વાર જ બનાવીશ ખાસ તમારા બેય માટે..
Hahahaha mare nathi khava.. ??? @Dadiii tame Tamari sakhi ane Jigrii ne khavdavo
બાબલા આ ભાવેશ ખીરું લાવે ને એટલે તને ગ્રીન mysore મસાલા ઢોસા ખવડાવીશ... મેથી હજુ સ્ટોક માં છે .....હાહા...
હાહા... ભાવેશ ને હવે આંખ વિશે ચિંતા કરવાની ક્યાં જરૂર છે!
tane pan salang dahya mand bhule to yad karavvani bimari ka
અરે @દાદી.. ભાવુંભાઈઈ આંખો દાન કરવાના છે ને એટલે એવુ જ વીચારે.. ????
na uchh vichar etle k pala akh mate sari to k lav vati ne sidhi akhmaj redi dav
ઠીક તમને એમ ના થયું કે સમારી ને ખવડાવી દીધું હશે..હાહા... મારા બાબતે માણસો ને ગલતફેમી બવ થાય એટલે બની શકે....
mane to thayu palak vatine eye drops banavya hase
Na pn mare Khavanu to hoy ne.. ???
tare rasoi banavani che ? abhi
Hahahahaha @Dadiii ???
@Shefudii thai pn mane Mukine no thaiii yarr ???
હાહા... સાચી વાત બાબલા.. એક સે બઢ કર એક
Kem abhi amari vaat na thaay?
હાહા.. સાચી વાત... મોડું પણ થઈ ગયું તું બવ ..
મેં કંઈક કહ્યું.. ???
light pan ane મજુરી પણ ઓછી...hahaha
ગ્રીન પુલાવ...હાહા.. રોજ હેવી ખાધા પછી આજે guest ગયા એટલે light...પણ પાલખ વપરાઈ ગયું...
તમારી તો વાત જ થાય એમ નથી હો એક જીગરી ને બીજી સખી હાહાહાહા એકથી એક ચડીયાતિ ???
haha sachu...shu banayu palak nu ?
હાહા... જીગરી idea ના જ પૈસા છે બાકી મજુર તો ભાડેય મળે...
dp ma Joi ne rasoi karvano idea to tne j aave jigri...
???
કરી દીધો બાબલા .. બવ પાલખ હતું ઘર માં વાપરી નાખ્યું ... હાહા...
hihihihihi
@દાદી.. આજે કંઈક અખતરો કરવાના છે @કેટન
હાહાહા..
hi hahahahaha @Dadiii એટલે કે મફત કા ચંદન ઘીસ બે લાલા.. ???
કાલે નય અજેજ નવું મસ્ત મુકીશ...
એમ જ ... મજા આવે છે રોજ નવું નવું મૂકે તો અમારે વિચારવું ના પડે કે શું બનાવી!
km.. @Dadiii.???
કેતન કાલે દાળ ઢોકળી મુકજો...હાહા ..
@કેકટસ નાં મુકતા મારભાઈઈ ???
તો હવે આજે કૈક અલગ ટેસ્ટ ખવડાવીસ અભી...
યાર આ @કેટન જબરા છે હો પિવડાવવું હોય એકદમ કડવું પિવડાવે.. અને ખવડાવું હોય તો વધારે પડતું સ્વિટ ખવડાવે યાર જવું તો જવું ક્યાં..?? ?????
na ho me to @Bhavubhaii na bhag no pidho j hato ?????
hihahahaha lo mane khaber hoy k tamne @Ketan ???
હમ્મ..આ દાદી એ અને અભી એ હેઠો મુક્યો..
me to Mara ભાગ નો pidho j hto..આમતો આ રેડ જેલી કરતા saro
હા..મને એમકે તમે બધા પી જાસો...પણ નો પીધું
કારેલા નો જ્યૂસ ?
સેલ્ફીજી..કાલે ગ્રીન રાખ્યું તું...એમાં તમે જ નાં પાડી
હાહાહા...વાહ દાદીમા
આ કેતન ને બધું રેડ જ ગમે...
hahaha abhi
ના મને ખબર પડી ગઈ તી હો જેલી છે..મસ્ત મસ્ત...આભાર
ખોટી વાત છે અભી ખાધી જ હોઈ..
ના હો મેં પેલી વાર જોઈઈ.. ?
જેલી છે...બધાયે ખાધી જ હોઈ..હાહાહા
હાં પન @કે.. ટ.. ન.. તમે આવું યુનીક લાવો તો ક્યાંથી ખબર પડે યાર.. ???
હાહાહા...એટલે ખબર નથી સુ છે...એમને..
ના ના પણ સારું જ લાગે છે
થેંક્યુ દાદી...ચશ્માં પેરીને જોયું છે ને..હાહાહા
વાહ કેતન nice dp...
hahahaha @Dadiii ??
તને ખબર તો છે મારો પ્રાણી પ્રેમ...હાહા
hahahaha @Dadiii sav aavu Modha pr kahi devanu.???
hahaha jigari
એના સિવાય ગમે તે... આ સરસ જ છે ...હાહા .
hahahaha @Shefudii ?
he બિલાડી પણ ચાલે જીગરી?
બસ કારેલા સીવાય ગમે ત્યારે ચાલશે
ha ho...abhi
@Shefudii hu sachu j kav yar khotu hoy j nai ???
e સાચું કીધું હો અભી
yarrr kyarek kyarek Google no use karay and bija nava pic mukay yarr ???
હવે બરોબર ને...હાહાહા
Yarrr ave to DP badlo Amara @Ketan jiiiiiiiiiiii
જે બાકી છે એ ગટગટાવી જાવ અને dp બદલો
lo piavy gyu ave badlo DP
A emna bhag nu hu pi lav chu
એ તો સાંભાર ગટગટાવે છે mysore માં...
હજી ભાવેશભાઈ ને બાકી છે પીવાનું...
હવે dp બદલો છો કે નઈ કેતન
Ha ho @Dadii sachu kahyu tame @Ketann badlo DP nai to Ave Momb aave che And a pn Salagto ???????????
હાહાહા.... પાણીપુરી નું સમજી ને પી જવાય ને
આભાર જીગરી આટલું બલિદાન આ જમાના માં કોણ આપે! માણસો એક dp પણ નથી બદલી શકતા...huh
wahhh @Jigriii ho to Aisiii ?????
hahahaha @Dadiiii to chakhi jovu tu ne.. ??
Chalo pi lidhi me hve dp badlo Ketan.. jigri ni tabiyat kharab thaay e ના ચાલે
Ha pn amare MAGAJ and Sehat sari j che ???
મને તો આ ચશ્મા વગર પાણી પુરી નું પાણી લાગ્યું તું એટલે મોટું કરી ને જોયું....
મારે નથી પીવું....આ તમારા બધાય માટે જ છે
hahahahaha @Ketan ???
સેલ્ફીજી ને ખાસ જરૂર છે...એ તો ખાલી ચકલી જેટલુંજ ખાય છે.. હાહાહા
હાં તો તમે જ પી જાવ @કેટન તમારુ મગજ ફિટ રહેશે.. ???
અરે સેહત માટે સારું કેy....ગટગટાવી જાવ નાક બંધ કરીને...
@Ketan DP badlo nai to DHISHOMMM ?????
હાહા... ઉલટી થતી તી ને ત્યારે લખ્યું એટલે....
હાહાહાહ....કાજકુતરી... આ નવું હો...કાલીકુતરી સાંભળ્યું છે...કાજકુતરી...હાહાહા
કાજકુતરી ઠુસી છે એમાં આ pic જોવું તોય ઉલટી જેવું થાય છે... બદલો કેતન....
@Ketan Sav aavu..??
કારેલાનું જ્યુસ...તમારા બધા માટે છે...હમણાં રજાઓમાં ઘણું બારનું ખાધું હોઈ તો પેટમાં જીવડાં થય ગયા હશે ને...
જીગરી...પી લે તો પેહલા આ જ્યૂસ
વાહ અભી...આજે મને ઈચ્છા થાય છે તારા મગજ માં એક ઢીક્કો મારવાની...હાહાહા
hahahha @Dadiii mate j hase ???
pan AA kaarela Jo juice Kona mate che ?
ty ty @Shefudii ?????
point ho abhi...
કારણ કે એને ખુદ કનફર્મેશન માંગતી હતી કે મેરા દીલ આપકો નાલા લગતાં હૈ ક્યાં..?? એમ ????
કેવી રીતે...અભી...
nana Sacha boli j kevay ho @Ketan ???
ભાવેશભાઈ...તમારા ભાઈ ને આવું કીધુ...તમને દુઃખ થવું જોઈએ...સત્યવાદી નો કેવાય..
સેલ્ફીજી...સાચા બોલી નય કડવીબોલી કેy...
ha e pan point chhe shefaliji, satyvadi ho ekdum
hahaha...pan chokari Sacha boli કહેવાય nai...!!!
bichara mara bhai
hahahaha halahal zhuthu navu lavya @Dadiii ???
અને એની સામે મારે તમારા વખાણ કરવાના એમ...મતલબીદાદી..
લે એમ હળાહળ જુઠ્ઠું હું ના બોલી શકું ....
બસને....તમારે મારા વખાણ કરવા જોઈએ...
તો દાદી...સાવ આવું કઈ દીધું બોલો...
એને કેવાય એતો હું આવો લાગતો હઈશ... બાકી મારા દાદી ને જોયા છે 24 કેરેટ નું સોનું ઝાંખું પડે એવા લાગે છે....
હાહા... આવુ કઈ દીધું સાવ!
Copyright © 2026, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser