નવાં વર્ષ ની પહેલી રચના.. ?
ઓય @ગાંડી
યાર કંઈક તો કશિષ છે હો તારી યાદો માં કારણ કે.. ખબર નહી યાર લાખ તને ભુલાવા છતાં તું અને તું જ કેમ વારંવાર યાદ આવ્યે રાખે છે..
યાર જેટલી વાર હું તને ભુલાવી ને આગળ વધવાનો પ્રયાસ કરુ છું.. એટલી વાર તારી યાદો મને તારી તરફ જ ખેંચી જાય છે.. ખબર નહીં કેમ.. ?
બસ આ @ગાંડા ની ગાડી યાર હંમેશાં ની જેમ હતી ત્યાં ની ત્યાં જ અટકી જાય છે.. પણ સાચા દિલથી કવ યાર..
ઘણી વાર એવું થાય છે કે બસ આ @ગાંડા ની ગાડી વારંવાર અટક્યા કરે.. અને તારી યાદો આ ગાડી ને ધક્કો માર્યા કરે.. ??
અને આ ભુલ તો પહેલા થતી હતી યાર.. પણ હવે તો આ ભુલ હું જાણી જોઈને વારંવાર બસ કર્યા જ કરું છું.. કર્યા જ કરું છું.. કર્યા જ કરું.. ?