એવું કંઈક તો છે તારામાં જે રૂપિયા કરતા પણ વધારે કિંમતી છે,
નહીં તો આ મોંઘવારીમાં મારી પાસે પણ તને યાદ કરવાનો સમય નથી...?

Gujarati Shayri by Jelly : 111046026
Jelly 8 year ago

ha @anil???..

Anil Vaghela 8 year ago

સરસ લો કોઈક ને મોંઘવારી નડી...???

patel 8 year ago

૧૦૦%સાચી વાત તમે કહી છે

Dwarkesh Barot 8 year ago

સાચી વાત છે

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now