. *તહેવાર*
. *:::::::::::::::*
ઘણા તહેવારો આવીને ચાલ્યા જાય.
ઘણા હવે તકલીફમાં પણ આવ્યા જાય.
પ્રેમ અને ભરોસામાં જીવનના તહેવારો.
એજ રૂપી નિભાવવાના હવે પરિવારો.
તહેવાર રૂપી પરિવારને મળવાની ખુશી.
તેના જ થકી એક સબંધ નિભાવવાની રૂચિ.
સૌવ તહેવાર શાંતિ થી જાય.
સાથે હમેશાં જો પરિવાર થાય.
એકબીજાની વાતો અને ભૂલો ભુલાતી થશે.
પરિવાર આજે તહેવાર સાચો મનાવતો થશે.
~:::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::~
ધવલ રાવલ
TRUST ON GOD