કેવી સુંદર છે દોસ્તીની પરિભાષા,
હું શબ્દ ને તું અર્થ,
તારા વગર હું વ્યર્થ.
અડધી ચા, આખી વાતો,
શમી સાંજ, થમેલી યાદો,
ક્યાંક તું, ક્યાંક હું,
મળ્યું શું, ગુમાવ્યું શું,
સવાલ ઘણા, જવાબ એક: *મિત્ર*...

Gujarati Blog by Dimpal Kapadiya : 111045814
Dino 8 year ago

આ જગત માં એવા પણ મિત્રો આવી જાય છે, જે વચન આપતા નથી પણ નિભાવી જાય છે....

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now